જ્યારે $FeCl_3$ એ $K_4[Fe(CN)_6]$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

  • A
    બ્રાઉન રિંગ કોમ્પ્લેક્સ
  • B
    સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ
  • C
    ટર્નબુલ બ્લુ
  • D
    પ્રશિયન બ્લુ

Explore More

Similar Questions

જો $80 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અને $50 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ એકબીજા સાથે જોડવામાં આવે,તો તેમનો પરિણામી પાવર કેટલો થશે?

રસાયણ $A$ નો ઉપયોગ પાણીની ક્ષણિક કઠિનતા દૂર કરવા માટે થાય છે. સંયોજન $A$ ની $Na_2CO_3$ સાથે પ્રક્રિયા થવાથી કોસ્ટિક સોડા બને છે. જ્યારે $CO_2$ વાયુને $A$ માંથી પસાર કરવામાં આવે છે ત્યારે તે દૂધીયું બને છે. તો $A$ નું રાસાયણિક સૂત્ર શું હશે?

લાઈકેનમાં અલિંગી પ્રજનન પદ્ધતિનું નામ જણાવો.

$RNA$ માં જોવા મળતી શર્કરા કઈ છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo