એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે અને પ્લેટો વચ્ચેનું અંતર $10\,mm$ છે. તેમાં બે ડાયલેક્ટ્રિક શીટ્સ છે,એકનો ડાયલેક્ટ્રિક અચળાંક $10$ અને જાડાઈ $6\,mm$ છે અને બીજીનો ડાયલેક્ટ્રિક અચળાંક $5$ અને જાડાઈ $4\,mm$ છે. કેપેસિટરની કેપેસીટન્સ શોધો.

  • A
    $\frac{12}{35}{\varepsilon _0}A$
  • B
    $\frac{2}{3}{\varepsilon _0}A$
  • C
    $\frac{5000}{7}{\varepsilon _0}A$
  • D
    $1500\,{\varepsilon _0}A$

Explore More

Similar Questions

$2$ ડાઈઈલેક્ટ્રિક અચળાંકવાળું તેલ કેપેસિટરમાં ભરતાં તેનું કેપેસિટન્સ $C$ થાય છે. જો તેલ કાઢી લેવામાં આવે,તો તેનું કેપેસિટન્સ ...... થશે.

જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની અડધી જગ્યાને $\varepsilon_r$ ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા પદાર્થ વડે ભરવામાં આવે ત્યારે તેની કેપેસિટન્સ કેટલી હશે? ધારો કે હવામાં કેપેસિટરની કેપેસિટન્સ $C$ છે.

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $200 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેની પ્લેટો વચ્ચે $4 \ mm$ જાડાઈની ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે છે. ત્યારબાદ,કેપેસિટરની પ્લેટો વચ્ચે સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે,પ્લેટો વચ્ચેનું અંતર $3.2 \ mm$ જેટલું વધારવામાં આવે છે. ડાયઇલેક્ટ્રિક સ્લેબનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

હવામાં ડાયઇલેક્ટ્રિક ધરાવતા કેપેસિટરને $100\;V$ ના પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. જો પ્લેટો વચ્ચેની જગ્યામાં $K = 10$ ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાયઇલેક્ટ્રિક ભરવામાં આવે,તો પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ તફાવત કેટલો થશે ($;V$ માં)?

એક હવાના કેપેસિટરનું કેપેસિટન્સ $15\,\mu F$ છે અને સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર $6\,mm$ છે. જો પ્લેટોની વચ્ચે $3\,mm$ જાડાઈની તાંબાની પ્લેટ સપ્રમાણ રીતે મૂકવામાં આવે,તો નવું કેપેસિટન્સ .........$\mu F$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo