એક સ્થળે ડીપ એન્ગલ $60°$ અને પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની તીવ્રતા $0.64 \,units$ હોય,તો પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની સમક્ષિતિજ તીવ્રતા કેટલા .....$ units$ થાય?
$1.28$
$0.64 $
$0.16$
$0.32$
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો સમજાવો. અને મૂલ્ય જણાવો
ચુંબકીય મેરીડીયનમાં દક્ષિણ ધુવ ઉત્તર તરફ રહે,તેમ ચુંબક મૂકેલો છે.કેન્દ્રથી $20\,cm $ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય છે.પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર ${B_H} = 0.3 \times {10^{ - 4}},wb/{m^2}$ છે.તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?
$T$ સમયગાળા સાથે સમક્ષિતિજ સમતલમાં $60^{\circ}$ નાં ડીપ એન્ગલે ચુંબકીય સોયને દોલન કરવામાં આવે છે. આજ સોયને મેગ્નેટિક મેરિડિયનને સુસંગત ઊર્ધ્વ સમતલમાં દોલન કરવામાં આવે તો સમયગાળો
ચુંબકીય ધ્રુવો પર ડીપ એન્ગલ કેટલા ...$^o$ હોય?
ખૂબ વિશાળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતાં ગ્રહોની પાસે ખૂબ જ વિશાળ