એસિડ જળવિભાજનનો ઉપયોગ કરીને $1 \ mole$ ગ્લુકોઝ ઉત્પન્ન કરવા માટે જરૂરી સુક્રોઝનું પ્રમાણ કેટલું છે ($g$ માં)?

  • A
    $360$
  • B
    $180$
  • C
    $342$
  • D
    $171$

Explore More

Similar Questions

જ્યારે ગ્લુકોઝ $HNO_3$ જેવા પ્રબળ ઓક્સિડેશનકર્તા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનતી નીપજ(ઓ) કઈ છે?

ઈન્વર્ટ શર્કરાનો સ્વભાવ કેવો હોય છે?

વિધાન $I$. આલ્ડિહાઈડ સમૂહ હોવા છતાં,ગ્લુકોઝ Schiff કસોટી આપતું નથી.
વિધાન $II$. ગ્લુકોઝ $\alpha$ અને $\beta$ સ્ફટિકમય સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.

નીચે આપેલ શર્કરા $X$ અને $Y$ વિશે સાચું(સાચા) વિધાન(વિધાનો) કયું(કયા) છે?
$(A)$ $X$ રિડ્યુસિંગ શર્કરા છે અને $Y$ નોન-રિડ્યુસિંગ શર્કરા છે
$(B)$ $X$ નોન-રિડ્યુસિંગ શર્કરા છે અને $Y$ રિડ્યુસિંગ શર્કરા છે
$(C)$ $X$ અને $Y$ માં ગ્લાયકોસિડિક બંધ અનુક્રમે $\alpha$ અને $\beta$ છે
$(D)$ $X$ અને $Y$ માં ગ્લાયકોસિડિક બંધ અનુક્રમે $\beta$ અને $\alpha$ છે

$D$-ગ્લુકોઝના ઓપન ચેઈન અને રિંગ બંધારણમાં $-OH$ સમૂહોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo