એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ (perfectly black body) દ્વારા ઉત્સર્જિત વિકિરણનું પ્રમાણ કોના સમપ્રમાણમાં હોય છે?

  • A
    આદર્શ વાયુ માપક્રમ પર તાપમાન
  • B
    આદર્શ વાયુ માપક્રમ પર તાપમાનનું ચતુર્થ મૂળ
  • C
    આદર્શ વાયુ માપક્રમ પર તાપમાનની ચતુર્થ ઘાત
  • D
    આદર્શ વાયુ માપક્રમ પર તાપમાનનો સ્ત્રોત

Explore More

Similar Questions

સ્ટીફન-બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય અને પારિમાણિક સૂત્ર લખો.

જો સૂર્યનું તાપમાન $1 \%$ ઘટાડવામાં આવે,તો સૌર અચળાંકનું મૂલ્ય ........... $\%$ જેટલું બદલાશે.

સ્ટીફન-બોલ્ટ્ઝમેન અચળાંક $(\sigma)$ નો એકમ શું છે?

$227^{\circ} C$ તાપમાન,$2\, m$ ત્રિજ્યા અને $0.8$ ઉત્સર્જકતા ધરાવતા ગોળા માટે વિકિરણ પાવરની ગણતરી કરો ( $W$ માં).

સ્ટીફન-બોલ્ટ્ઝમેનનો નિયમ વાપરીને આદર્શ કૃષ્ણ પદાર્થ (perfect black body) માટે ઉષ્મા ઉત્સર્જનના દરનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo