એકમ સમય અને વિસ્તારમાં લીલી વનસ્પતિઓ દ્વારા સંગ્રહિત કાર્બનિક દ્રવ્યના જથ્થાને શું કહેવામાં આવે છે?

  • A
    ઉત્પાદકતા
  • B
    ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા
  • C
    કુલ પ્રાથમિક ઉત્પાદકતા
  • D
    પ્રાથમિક ઉત્પાદકતા

Explore More

Similar Questions

ગ્રાહકો (consumers) દ્વારા નવા કાર્બનિક દ્રવ્યોના નિર્માણનો દર એટલે .........

કુલ પ્રાથમિક ઉત્પાદકતા $(GPP)$ એટલે શું?

પરિસ્થિતિકીય તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross primary productivity) અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net primary productivity) ના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

મહાસાગરોમાં વનસ્પતિઓ દ્વારા ઉત્પાદિત જૈવભાર (biomass) કેટલો હોય છે ($\%$ માં)?

નીચેનામાંથી કયા નિવસનતંત્રમાં વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo