$x -$ અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલ કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \,m / s$ છે, તો $t=8 \,s$ માં વેગ કેટલો થાય?

212936-q

  • A

    $+15$

  • B

    $+20$

  • C

    $-15$

  • D

    $-20$

Similar Questions

પ્રવેગ ધન, ઋણ અને શૂન્ય હોય તે માટેના સ્થાન $x\to $ સમય $t$ ના આલેખો દોરો.

એક પદાર્થનો વેગ વિરુધ્ધ સમયનો આલેખ આપેલ છે.તો તેના માટે મહત્તમ પ્રવેગ કેટલા.......$\mathrm{cm/sec}^{2}$ મળે?

જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ધન હોય, તો $x \to t$ નો આલેખ દોરો.

એક કણ માટે વેગ $\to $ સ્થાનાંતરનો આલેખ નીચે દર્શાવ્યો છે.

$(a)$ $v$ અને $x$ વચ્ચેનો સંબંધ લખો.

$(b)$ પ્રવેગ અને સ્થાનાંતરનો સંબંધ મેળવો અને તેનો આલેખ દોરો.

$x > 0$, $v < 0$,  $a > 0$ કોઈ એક ક્ષણે મળતું હોય તેવી ગતિનું ઉદાહરણ આપો.