સાર્વત્રિક વાયુ અચળાંકનો $SI$ એકમ કયો છે?

  • A
    $Watt\,K^{-1}mol^{-1}$
  • B
    $Newton\,K^{-1}mol^{-1}$
  • C
    $Joule\,K^{-1}mol^{-1}$
  • D
    $Erg\,K^{-1}mol^{-1}$

Explore More

Similar Questions

સાયકલના ટાયરમાં $27^{\circ}C$ તાપમાને $270\,kPa$ દબાણવાળી હવા ભરવામાં આવે છે. જ્યારે તાપમાન વધીને $36^{\circ}C$ થાય ત્યારે ટાયરમાં હવાનું આશરે દબાણ $............kPa$ હશે.

અચળ તાપમાને વાયુના દબાણ $(P)$ અને ઘનતા $(\rho)$ વચ્ચેનો સાચો આલેખ કયો છે?

આકૃતિમાં એક આદર્શ વાયુના ચોક્કસ દળ માટે બે અચળ દબાણ $P_1$ અને $P_2$ પર કદ $V$ વિરુદ્ધ તાપમાન $T$ ના આલેખ દર્શાવેલ છે. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકો છો?

આપેલી આકૃતિ એક આદર્શ વાયુના સમાન દળ માટે બે સમદાબી પ્રક્રિયાઓ દર્શાવે છે. તો:

એક આદર્શ વાયુ શરૂઆતમાં $T$ તાપમાન અને $V$ કદ ધરાવે છે. દબાણ અચળ રાખીને તાપમાનમાં $\Delta T$ નો વધારો કરવાથી તેનું કદ $\Delta V$ જેટલું વધે છે. તો રાશિ $\delta = \Delta V / (V \Delta T)$ તાપમાન સાથે કેવી રીતે બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo