આકૃતિમાં દર્શાવેલ $x - t$ આલેખ શું દર્શાવે છે?

  • A
    અચળ વેગ
  • B
    પદાર્થનો વેગ સતત બદલાય છે
  • C
    તત્કાલીન વેગ
  • D
    પદાર્થ $t_1$ સમય સુધી અચળ ઝડપે ગતિ કરે છે અને પછી અટકી જાય છે

Explore More

Similar Questions

આકૃતિમાં આપેલા અંતર-સમય $(d-t)$ આલેખના આધારે કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.

ખાલી જગ્યાઓ પૂરો:
$(a)$ પથલંબાઈ હંમેશાં ............ હોય છે.
$(b)$ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગ-સમયના આલેખનો ઢાળ ............ હોય છે.
$(c)$ જો વેગ-સમયનો આલેખ સમય-અક્ષને સમાંતર હોય,તો પદાર્થ ............ હોય છે.

આકૃતિમાં એક કણનો વેગ-સ્થાનાંતર આલેખ દર્શાવેલ છે.
$(a)$ $v$ અને $x$ વચ્ચેનો સંબંધ લખો.
$(b)$ પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ મેળવો અને તેનો આલેખ દોરો.

Difficult
View Solution

આપેલ $v-t$ આલેખ પરથી,ગતિના $25\,s$ સમયગાળામાં પથલંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો.

સીધી રેખામાં ગતિ કરતા કણનો સ્થાન-સમય આલેખ દર્શાવેલ છે,જે $t=2 \, s$ થી $t=8 \, s$ સુધી અર્ધવર્તુળના સ્વરૂપમાં છે. સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo