એક દ્રાવણનો $pH$ $9.95$ છે. તેની $\left[OH^{-}\right]$ સાંદ્રતા ગણો.

  • A
    $6.71 \times 10^{-4} \ M$
  • B
    $1.12 \times 10^{-4} \ M$
  • C
    $4.45 \times 10^{-5} \ M$
  • D
    $8.91 \times 10^{-5} \ M$

Explore More

Similar Questions

$50\,^oC$ તાપમાને શુદ્ધ પાણીની $pH$ ........... થશે. (આપેલ છે: $50\,^oC$ તાપમાને $pK_w = 13.26$)

માનવ શરીરના સામાન્ય તાપમાન $(37^{\circ}C)$ પર તટસ્થ દ્રાવણ માટે $pH$ કેટલું હોય છે?

પાણીના આયનીય ગુણાકાર $(K_w)$ નું સમીકરણ મેળવો.

જે દ્રાવણનું $pH$ મૂલ્ય $7$ કરતા ઓછું હોય તે કેવું હશે?

જ્યારે વરસાદ સાથે સખત વાવાઝોડું ફુંકાય ત્યારે એકઠાં કરેલાં વરસાદી પાણીનું $pH$ મૂલ્ય......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo