$ICl_4^{-}$ માં મધ્યસ્થ પરમાણુના સંકરણમાં સામેલ $d-$કક્ષકો કઈ છે?

  • A
    $d_{z}^2, d_{x^2-y^2}$
  • B
    $d_{x^2-y^2}, d_{xy}, d_{yz}, d_{zx}$
  • C
    $d_{z}^2, d_{xy}, d_{yz}, d_{xz}$
  • D
    $d_{xy}, d_{xz}, d_{yz}$

Explore More

Similar Questions

ધાતુના એક ટુકડાનું વજન હવામાં $45 \ g$ છે અને $30^{\circ} C$ તાપમાને રહેલા $1.5 \times 10^3 \ kg \ m^{-3}$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં $25 \ g$ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40^{\circ} C$ કરવામાં આવે છે,ત્યારે ધાતુના ટુકડાનું વજન $27 \ g$ થાય છે. $40^{\circ} C$ તાપમાને પ્રવાહીની ઘનતા $1.25 \times 10^3 \ kg \ m^{-3}$ છે. ધાતુનો રેખીય પ્રસરણાંક શોધો.

$0.1 \ M \ Na_2CO_3$ દ્રાવણમાં $Ag_2CO_3$ $(K_{sp} = 4 \times 10^{-13})$ ની મોલર દ્રાવ્યતા કેટલી છે?

જો $x \in R$ માટે $f(x) = \frac{\cos^2 x + \sin^4 x}{\sin^2 x + \cos^4 x}$ હોય,તો $f(2002) = $

જો $\alpha$ એ $x^6=1$ નું અવાસ્તવિક બીજ હોય,તો $\frac{\alpha^5+\alpha^3+\alpha+1}{\alpha^2+1}$ ની કિંમત શોધો.

$AlCl_3$ ની હાજરીમાં ડાયબોરેન $HCl$ સાથે પ્રક્રિયા કરીને શું મુક્ત કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo