અવરોધની વચ્ચે રહેલો $AC$ વૉલ્ટેજ કોના દ્વારા માપી શકાય?
ફરતા ગુચળાવાળા ગેલ્વેનોમીટર વડે
ગરમ તાર વોલ્ટમીટર વડે
સ્થિતમાન ધરાવતા ગુચળાવાળા ગેલ્વેનોમીટર વડે
ફરતા ચુંબકવાળા ગેલ્વેનોમીટર વડે
એક ઊલટસુલટ પ્રવાહ માટેનું સમીકરણ $i=i_{1} \sin \omega t+i_{2} \cos \omega t$ આપેલ છે. તેમનો $rms$ પ્રવાહ ........ હશે.
$220\, V$ ના મહત્તમ વોલ્ટેજ કેટલા થાય ?
ખુલ્લા તારનો એમીટરના ઉપયોગ કોના માટે થાય છે ?
$50\,\Omega $ અવરોધને $v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt$ વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......$ms$ સમય લાગે?
આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું $r.m.s.$ મૂલ્ય કેટલું થાય?