થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણમાં સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    બંને ગ્લોબિન શૃંખલાના સંશ્લેષણમાં માત્રાત્મક ખામીને કારણે થાય છે.
  • B
    થેલેસેમિયા ગ્લોબિન અણુઓના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.
  • C
    સિકલ સેલ એનિમિયા ગ્લોબિન અણુઓની માત્રાત્મક સમસ્યાને કારણે થાય છે.
  • D
    બંને ગ્લોબિન શૃંખલાના સંશ્લેષણમાં ગુણાત્મક ખામીને કારણે થાય છે.

Explore More

Similar Questions

નીચેની વંશાવલી આલ્બીનીઝમની હાજરી દર્શાવે છે,જે એક દૈહિક પ્રચ્છન્ન લક્ષણ છે. જો વ્યક્તિ $4$ સમયુગ્મી પ્રભાવી હોય,તો લક્ષણ માટે વાહક કોણ હશે?

સિકલ-સેલ એનીમિયા અને ફિનાઈલ કિટોન્યુરિયા $(PKU)$ વિશે વિસ્તૃત માહિતી આપો.

ખોટું વિધાન શોધો.

નીચે આપેલ વંશાવળી ચાર્ટનો અભ્યાસ કરો.
તે શું દર્શાવે છે?

$\alpha$-થેલેસેમિયા અને $\beta$-થેલેસેમિયા સાથે સંકળાયેલા જનીનો અનુક્રમે કયા રંગસૂત્રો પર આવેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo