પર્ણો માંથી $......$ ઉત્પનન થાય છે $......$ અનુક્રમમાં ગોઠવાય છે.
મૂલાગ્ર, અગ્રાભિવર્ધી
પુષ્પવર્ધી પ્રદેશ, તલાભિસારી
પ્રરોહાગ્ર, અગ્રાભિવર્ધી
આંતરગાંઠ, તલાભિસારી
પાર્કિન્સોનિઆ અને ઓસ્ટ્રેલિયન બાવળ એ ..........નાં ઉદાહરણો છે.
તે શિરા અને શિરિકાઓ ધરાવતો પર્ણનો ભાગ છે.
સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ ..........છે.
........દ્વારા એકદળીને દ્વિદળી થી જુદાં પાડી શકાય છે.
ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.