જે...$X$.... પર્ણપત્ર ની ....$Y$…. સુધી પહોચી જાય તો પર્ણપત્ર….$Z$.... માં વહેંચાય છે. આવા પર્ણ સંયુકત પર્ણ છે.
$X$- છેદન,$Y$ - મધ્યશિરા,$Z$-પર્ણિકા
$X$- મધ્યશિરા, $Y$ - પર્ણિકા,$Z$- છેદન
$X$- પર્ણ, $Y$ - મધ્યશિરા, $Z$ - છેદન
$X$- છેદન, $Y$ - મધ્યશિરા, $Z$-પર્ણ
સાચી જોડ પસંદ કરો.
........દ્વારા એકદળીને દ્વિદળી થી જુદાં પાડી શકાય છે.
પર્ણતલનો ઉપસેલો ભાગ જે પર્ણો ધરાવતી વનસ્પતિઓમાં મળી આવે છે તેને શું કહેવાય છે?
તે શિરા અને શિરિકાઓ ધરાવતો પર્ણનો ભાગ છે.
તફાવત આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ