$10 \%$ ખામીયુક્ત બલ્બ ધરાવતા જથ્થામાંથી $10$ બલ્બ વારાફરતી,બદલી સાથે (with replacement) પસંદ કરવામાં આવે છે. તો ઓછામાં ઓછો એક બલ્બ ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી?

  • A
    $1-\left(\frac{1}{10}\right)^{10}$
  • B
    $1-\left(\frac{3}{10}\right)^{10}$
  • C
    $1-\left(\frac{9}{10}\right)^{10}$
  • D
    $1-\left(\frac{7}{10}\right)^{10}$

Explore More

Similar Questions

જો $X \sim B(n, p)$ હોય,અને $E(X) = 4$ તથા $\operatorname{Var}(X) = 2.4$ હોય,તો $n = $

એક બહુવિકલ્પ પરીક્ષામાં $5$ પ્રશ્નો છે. દરેક પ્રશ્નના ત્રણ વૈકલ્પિક જવાબો છે જેમાંથી બરાબર એક સાચો છે. વિદ્યાર્થીને ઓછામાં ઓછો એક સાચો જવાબ મળે તેની સંભાવના કેટલી છે?

એક નિષ્પક્ષ સિક્કો ઉછાળતા છાપ $(H)$ મળે તો $2$ પોઈન્ટ અને કાંટો $(T)$ મળે તો $1$ પોઈન્ટ મળે છે. જો ત્રણ નિષ્પક્ષ સિક્કાઓ એકસાથે ઉછાળવામાં આવે,તો કુલ પોઈન્ટની સંખ્યા એકી (odd) હોવાની સંભાવના કેટલી છે?

એક સિક્કાને $n$ વખત ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી એક વાર છાપ (head) મળે તેની સંભાવના $0.8$ કરતા વધારે છે. તો,આવા $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી છે?

એક ચોક્કસ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે,ઉમેદવારને ઉકેલવા માટે $20$ સમસ્યાઓ આપવામાં આવે છે. જો ઉમેદવાર કોઈપણ સમસ્યા ઉકેલી શકે તેની સંભાવના $\frac{3}{7}$ હોય,તો તે વધુમાં વધુ $2$ સમસ્યાઓ ઉકેલી ન શકે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo