જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ...

  • [JEE MAIN 2018]
  • A

    પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ વજનમાં ફેરફાર થશે નહીં 

  • B

    પૃથ્વી પર બધી જગ્યાએ વજનમાં ઘટાડો થશે

  • C

    પૃથ્વી પર બધી જગ્યાએ વજનમાં વધારો થશે

  • D

    ધ્રુવ પદેશ સિવાય પૃથ્વી પર બધી જગ્યાએ વજનમાં ઘટાડો થશે

Similar Questions

ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય, તો ગ્રહની સપાટી પર ગુરુત્વ લીધે પ્રવેગ શું હશે ?

એક ગ્રહ નું દળ પૃથ્વી કરતાં $80$ માં ભાગનું અને વ્યાસ બમણો છે. જો પૃથ્વી પર $ g =9.8\, m/s^2$ તો ગ્રહ માટે $g $ નું મૂલ્ય ........ $m/{s^2}$ થાય.

ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$. જો ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ $1.4\,m/{s^2}$, તો ચંદ્ર ની ત્રિજ્યા કેટલી હશે? $(G = 6.667 \times {10^{ - 11}}\,N{m^2}/k{g^2})$

એક સ્થાને ગુરુત્વ પ્રવેગ નું મૂલ્ય $9.8\; m/s^2$ જો પૃથ્વી સંકોચાય ને તેના પરિમાણ થી અડધી થય જાય પણ દળ સમાન રહે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ........ $m/{\sec ^2}$ થશે.

પૃથ્વીની ઘનતાને અચળ ધરવામાં આવે તો ગુરુત્વપ્રવેગ $g$ અને પૃથ્વીના કેન્દ્રથી અંતર $r$ વચ્ચેનો ગ્રાફ કેવો મળે ?

  • [AIEEE 2012]