સમીકરણ $\left[ {{x^2}} \right] - 2x + 1 = 0$ ના ઉકેલોનો સરવાળો મેળવો
(જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય છે)
$\frac {1}{2}$
$2$
$3$
$\frac {3}{2}$
ધારો કે $\mathrm{S}=\left\{x \in R:(\sqrt{3}+\sqrt{2})^x+(\sqrt{3}-\sqrt{2})^x=10\right\}$. તો $\mathrm{S}$ માં સભ્યો ની સંખ્યા ____________ છે.
જો $\alpha $ અને $\beta $ દ્રીઘાત સમીકરણ $x^2 + x\, sin\,\theta -2sin\,\theta = 0$, $\theta \in \left( {0,\frac{\pi }{2}} \right)$ ના ઉકેલો હોય તો $\frac{{{\alpha ^{12}} + {\beta ^{12}}}}{{\left( {{\alpha ^{ - 12}} + {\beta ^{ - 12}}} \right){{\left( {\alpha - \beta } \right)}^{24}}}}$ ની કિમત મેળવો.
જો $P(x) = x^3 - ax^2 + bx + c$ જ્યાં $a, b, c \in R$ ને પૂર્ણાક ઉકેલો મળે કે જેથી $P(6) = 3$, થાય તો $' a '$ ની કિમત ......... શક્ય નથી
સમીકરણ $9 x^{2}-18|x|+5=0$ ના બીજોનો ગુણાકાર .......... થાય
સમીકરણ $ln(lnx)$ = $log_xe$ ના કેટલા ઉકેલો મળે?