સ્ટીર્ડ-ટેન્ક બાયોરિએક્ટર (Stirred-tank bioreactors) શેના માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે?

  • A
    ઉત્પાદનનું શુદ્ધિકરણ
  • B
    ઉત્પાદનમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવા
  • C
    સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની ઉપલબ્ધતા
  • D
    કલ્ચર વેસલમાં અજારક પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવી

Explore More

Similar Questions

વેસ્ટર્ન બ્લોટ ($Western$ $Blot$) પદ્ધતિનો ઉપયોગ નીચેનામાંથી શેના માટે થાય છે?

પુનઃસંયોજિત $DNA$ ને યજમાન કોષ અથવા સજીવમાં કેવી રીતે દાખલ કરવામાં આવે છે તે સમજાવો.

$UV$ કિરણોના સંપર્કમાં આવતા,ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત $DNA$ કેવો રંગ દર્શાવશે?

નીચેનામાંથી કઈ પદ્ધતિ યજમાન કોષોમાં વિદેશી $DNA$ દાખલ કરવાની પદ્ધતિ નથી?

$PCR$ ત્રણ અલગ-અલગ તબક્કાઓમાં આગળ વધે છે જે તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. તેઓ કયા ક્રમમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo