$PCR$ ત્રણ અલગ-અલગ તબક્કાઓમાં આગળ વધે છે જે તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. તેઓ કયા ક્રમમાં છે?

  • A
    ડીનેચ્યુરેશન (વિકૃતિકરણ),સંશ્લેષણ (પોલિમરાઈઝેશન),એનિલિંગ
  • B
    એનિલિંગ,સંશ્લેષણ (પોલિમરાઈઝેશન),ડીનેચ્યુરેશન
  • C
    સંશ્લેષણ (પોલિમરાઈઝેશન),એનિલિંગ,ડીનેચ્યુરેશન
  • D
    ડીનેચ્યુરેશન,એનિલિંગ,સંશ્લેષણ (પોલિમરાઈઝેશન)

Explore More

Similar Questions

વનસ્પતિમાં $t-DNA$ નો પ્રવેશ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?

ઈથીડિયમ બ્રોમાઈડથી અભિરંજિત જેલ ઉપર $DNA$ ના ટુકડાઓ $UV$ પ્રકાશમાં કેવા રંગના દેખાય છે?

આપેલ આકૃતિમાંથી બાયોરિએક્ટરના તે ભાગને ઓળખો જેનો ઉપયોગ ફીણ તોડનાર (foam breaker) તરીકે થાય છે.

$PCR$ માં પ્રાઈમર એનિલિંગ (primer annealing) માટે નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે?

બાયોરિએક્ટર (Bioreactors) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo