તે સ્ટેટીનનું નિર્માણ કરે છે જે રૂધિરમાં કોલેસ્ટ્રોલને ઘટાડવા માટેનો કારક છે.
ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ
મોનાસ્કસ પુરપુરીયસ
સ્ટ્રેપ્ટોકોકસ
લેક્ટોએસીલસ
અંગ પ્રત્યારોપણ કરેલ દર્દીઓ માટે પરોક્ષ રૂપે કયા સજીવો ઉપયોગી છે ?
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પેકિટનેઝ પ્રોટીએઝ | $(1)$ જામેલ રૂધિરને તોડવું |
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $(2)$ અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા ઘટાડનાર |
$(c)$ સાયક્લોસ્પોરીન $A$ | $(3)$ ફુટજયુસને શુધ્ધ કરવા |
$(d)$ લાયયેઝ | $(4)$ તૈલીડાઘ દૂર કરવા |
અંતઃ પ્રત્યારોપણમાં ઉપયોગમાં લેવાતી દવા સાયક્લોસ્પોરીન ........માંથી મેળવાય છે.
યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.
પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.