નીચે આપેલા આયનોમાંથી કયાની 'સ્પીન ફકત' ચુંબકીય ચાકમાત્રા સમાન છે?
$A$. $\mathrm{Ti}^{3+}$ $B$. $\mathrm{Cr}^{2+}$ $C$. $\mathrm{Mn}^{2+}$ $D$.$\mathrm{Fe}^{2+}$ $E$. $\mathrm{Sc}^{3+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
ફ્ક્ત $A$ અને $E$
ફ્ક્ત $B$ અને $C$
ફ્ક્ત $A$ અને $D$
ફ્ક્ત $B$ અને $D$
$(i)\,V^{4+}$ $(ii)\,Mn^{4+}$ $(iii)\,Fe^{3+}$ $(iv)\,Ni^{2+}$ આયનોને તેમના ચુંબકીય ચાકમાત્રા અનુસાર ગોઠવો. $[ V = 23, \,Mn = 25,\, Fe = 26, \,Ni = 28]$
એક સંક્રાંતિ તત્વની ચુંબકીય ચાકમાત્રા $\sqrt {15} \,B.M.$ છે. તો તેમાં રહેલ અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા જણાવો.
$Cu(z = 29)$ માટે નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?
મરક્યુરી પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. કારણ કે .....
આંતરાલીય સંયોજનોની કઠિનતા કોના જેવી હોય છે ?