સ્પિગલાઈસેન એ કોની મિશ્રધાતુ છે?
$Cu + Zn + Ni$
$Ni + Cr$
$Mn + Fe + C$
$Fe + Cr + Ni$
નીચેના પૈકી ક્યો ધટક જલીય દ્રાવણમાં સ્થાયી છે?
$3d$ અને $4f$ શ્રેણીના ઇલેકટ્રૉન માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?
વિષમીકરણ પ્રક્રિયામાં ઑક્સિડેશન આંકમાં કયો ફેરફાર થાય છે ?
$Zn$ અને $Hg$ એ d - વિભાગના તત્વોની જેમ અલગ અલગ સંયોજકતા ધરાવતા નથી કારણ કે ......
$\mathrm{Ti}^{2+}, \mathrm{V}^{2+}, \mathrm{Co}^{3+}$ અને $\mathrm{Cr}^{2+}$ પૈકી જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તતા આયન ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા ............. $BM$ છે. (નજીકનો પૂણાંક)
(આપેલ : પરમાણુ કમાંક : $Ti : 22, V : 23, Cr : 24, Co : 27$)