ખોટું વિધાન પસંદ કરો.

  • A
    'સેરુસાઇટ' અયસ્કનું સંકેન્દ્રણ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
  • B
    લોખંડના નિષ્કર્ષણ માટે ભૂંજન (Roasting) પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
  • C
    સર્પેક પ્રક્રિયાની આડપેદાશ સિલિકોન છે.
  • D
    કેસિટેરાઈટ અને રૂટાઈલ એ ધાતુઓની ઓક્સાઈડ અયસ્ક છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) ખોટું/ખોટા છે?

કોપરના નિષ્કર્ષણમાં નીચેનામાંથી કઈ આડપેદાશ (by-product) મળતી નથી?

કલાકૃતિઓ બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે?

ક્રોમાઈટ અયસ્ક $(FeCr_2O_4)$ નું $O_2$ ની હાજરીમાં $Na_2CO_3$ સાથે ફ્યુઝન કરવાથી બનતી પાણીમાં અદ્રાવ્ય નીપજનું મોલર દળ $..........$ $g \ mol^{-1}$ છે.

નીચેનામાંથી કયું તત્વ પિગ આયર્ન (pig iron) માં મુખ્ય અશુદ્ધિ તરીકે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo