સ્થિર પાણીમાં હોડીની ઝડપ $9 \text{ km/h}$ છે અને પ્રવાહની ઝડપ $1.5 \text{ km/h}$ છે. એક માણસ $105 \text{ km}$ દૂર આવેલા સ્થળે હોડી હંકારીને જાય છે અને પાછો પ્રારંભિક બિંદુએ આવે છે. તેના દ્વારા લેવાયેલ કુલ સમય કેટલો છે ($\text{ કલાક}$ માં)?

  • A
    $16$
  • B
    $18$
  • C
    $20$
  • D
    $24$

Explore More

Similar Questions

$2 \ km/h$ ની ઝડપે વહેતી નદીમાં,એક મોટરબોટ $6 \ km$ પ્રવાહની સામે જાય છે અને પાછી શરૂઆતના બિંદુએ $33 \ \text{મિનિટમાં}$ આવે છે. સ્થિર પાણીમાં મોટરબોટની ઝડપ શોધો. ($km/h$ માં)

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $5\, km/h$ છે. જ્યારે નદી $2\, km/h$ ની ઝડપે વહી રહી છે અને એક નિશ્ચિત અંતર કાપવા માટે લાગતો સમય પ્રવાહની વિરુદ્ધ દિશામાં (upstream) પ્રવાહની દિશામાં (downstream) લાગતા સમય કરતાં $2\, h$ વધુ છે. તો અંતર શોધો ( $km$ માં).

એક હોડી $12\, km$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને $18\, km$ પ્રવાહની દિશામાં $3\, \text{કલાક}$ માં કાપે છે,જ્યારે તે $36\, km$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને $24\, km$ પ્રવાહની દિશામાં $6\frac{1}{2}\, \text{કલાક}$ માં કાપે છે. પ્રવાહની ઝડપ કેટલી છે? ($km/h$ માં)

Difficult
View Solution

એક હોડી પ્રવાહની દિશામાં એક નિશ્ચિત અંતર $45$ $\text{મિનિટમાં}$ કાપે છે,જ્યારે તે શરૂઆતના બિંદુએ પાછા આવવા માટે $1$ $\text{કલાક}$ $15$ $\text{મિનિટ}$ લે છે. જો પ્રવાહની ઝડપ $2$ $kmph$ હોય,તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? ( $kmph$ માં)

કેશવ પ્રવાહની દિશામાં $60 \ km$ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $36 \ km$ હોડી ચલાવી શકે છે,જેમાં દરેક વખતે $10 \ h$ લાગે છે. પ્રવાહનો વેગ કેટલો છે? ($km/h$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo