કેટલીક વાર ઢોર અથવા મનુષ્યમાં પણ એવા શિશુનો જન્મ થાય છે કે તેમાં હાથ-પગની અલગ જોડ / આંખ વગેરેમાં અનિયમિતતા હોય છે. ટિપ્પણી કરો.
ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?
મેસેલસના અને સ્ટાલે ઈ.કોલાઈનો ઉછેર પ્રથમ ક્યા માધ્યમમાં કર્યો હતો ?
નાનામાં નાનો $RNA$........છે
આ પ્રક્રિયામાં $DNA$ પટ્ટીઓને જેલમાંથી કૃત્રિમ કલામાં વહન કરાવવામાં આવે છે.
પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યા સિદ્ધાંતને અનુસરીને થાય છે?