મેસેલસના અને સ્ટાલે ઈ.કોલાઈનો ઉછેર પ્રથમ ક્યા માધ્યમમાં કર્યો હતો ?
$^{14} NH _{4} Cl$
${ }^{15} NH _{4} Cl$
$CsCl$
${ }^{32} P$
ઓકાઝાકી ટુકડા ……….. માં જોવા મળે છે.
ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ
ન્યુકિલઓઈડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પ્રારંભિક કોડોન ...... છે.
$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........