આ પ્રક્રિયામાં $DNA$ પટ્ટીઓને જેલમાંથી કૃત્રિમ કલામાં વહન કરાવવામાં આવે છે.
ઈલેકટ્રોફોરેસીસ
બ્લોટીંગ
$PCR$
રિસ્ટ્રીકશન પાચન
કયા અણુમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે ?
પ્રાણીકોષોમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે ?
ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃ
પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?
........ અને........એ $X -Ray$ વિવર્તન $Data$ આપ્યા હતું