$P(2, 3)$ માંથી પસાર થતી અને રેખા $x + y = 7$ ને $P$ થી $4$ એકમના અંતરે છેદતી રેખાનો ઢાળ શોધો.

  • A
    $\frac{\sqrt{5} - 1}{\sqrt{5} + 1}$
  • B
    $\frac{1 - \sqrt{5}}{1 + \sqrt{5}}$
  • C
    $\frac{\sqrt{7} - 1}{\sqrt{7} + 1}$
  • D
    $\frac{1 - \sqrt{7}}{1 + \sqrt{7}}$

Explore More

Similar Questions

સમીકરણ $y-2=0$ ને અભિલંબ સ્વરૂપ $x \cos \omega + y \sin \omega = p$ માં ફેરવો. ઉગમબિંદુથી લંબ અંતર $(p)$ અને લંબ તથા ધન $x$-અક્ષ વચ્ચેનો ખૂણો $(\omega)$ શોધો.

$(1, -2)$ બિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંત:ખંડો બનાવતી રેખાનું સમીકરણ શોધો.

જો $(4, 3)$ અને $(2, k)$ માંથી પસાર થતી રેખા $y = 2x + 3$ ને લંબ હોય,તો $k$ ની કિંમત શોધો:

$x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી અને $y$-અક્ષને $(0, -2)$ બિંદુએ છેદતી રેખાનું સમીકરણ શોધો.

જો એક સીધી રેખા બિંદુ $(\alpha, \beta)$ માંથી પસાર થાય છે અને અક્ષો વચ્ચે કપાયેલો રેખાનો ભાગ તે બિંદુ પર સમાન રીતે વિભાજિત થાય છે,તો $\frac{x}{\alpha} + \frac{y}{\beta}$ ની કિંમત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo