કેરલાની સાયલન્ટ વેલીને પરિરક્ષીત કરવામાં આવે છે. કારણ કે ત્યાં છે...
વિરલ વનસ્પતિઓ અને પ્રાણીઓ
ફક્ત ભારતનાં કુદરતી જંગલો
કિંમતી લાકડાની વનસ્પતિ
મનોરંજન માટેની કિંમત
$\mathrm{IUCN}$ રેડલિસ્ટ $(2004)$ માં રેડ શું સૂચવે છે ?
નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી? .
કોરલ રીફ, મેંગરુવ વનસ્પતિઓ, મુખત્રિકોણનો અભ્યાસ કરવા કોઈ એક વ્યક્તિ તે સ્થાન ઉપર જઈ શકે તે સૂચવો.
વિશ્વમાં મહાવિવિધતા ધરાવતા કુલ કેટલા દેશો છે ?
ભારતમાં સ્થાનીક પુષ્પ વનસ્પતિની ટકાવારી લગભગ .........છે.