નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?

  • A

    બોટનિકલ ગાર્ડન્સ

  • B

    ખેત જનીનનિધિ-ફિલ્ડ બૅન્ક

  • C

    બીજનિધિ-સીડ બૅન્ક

  • D

    શીટિગ કલ્ટીવેશન

Similar Questions

રોબર્ટ મે અનુસાર પૃથ્વી પર જાતિ–વિવિધતા જેટલી છે.

રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?

નીચેનામાંથી ક્યું વિધાન જૈવ પરિવહન રક્ષણ માટે ખોટું છે.

જોડકા જોડો

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$. વિશ્વ વન દિવસ  $(i)$ ઓક્ટોબર $3$
$(b)$. વિશ્વ પ્રાણી દિવસ  $(ii)$ જૂન $5$
$(c)$. વિશ્વ નિવાસ સ્થાન દિવસ $(iii)$ માર્ચ $21$
$(d).$ વિશ્વ પર્યાવરણ દિવસ $(iv)$ ઓક્ટોબર $4$

નીચેનામાંથી કઈ એક જોડ જમીનની લાક્ષણિકતા ધરાવે છે. જે સાચું જોડકું નથી?