દર્શાવો કે ઉગમબિંદુને બિંદુ $(2,1,1)$ સાથે જોડતી રેખા,બિંદુઓ $(3,5,-1)$ અને $(4,3,-1)$ દ્વારા નિર્ધારિત રેખાને લંબ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે $OA$ એ ઉગમબિંદુ $O(0,0,0)$ અને બિંદુ $A(2,1,1)$ ને જોડતી રેખા છે.
રેખા $OA$ ના દિકગુણોત્તરો $(2-0, 1-0, 1-0)$ એટલે કે $2, 1, 1$ છે.
ધારો કે $BC$ એ બિંદુઓ $B(3,5,-1)$ અને $C(4,3,-1)$ ને જોડતી રેખા છે.
રેખા $BC$ ના દિકગુણોત્તરો $(4-3, 3-5, -1-(-1))$ એટલે કે $1, -2, 0$ છે.
જો બે રેખાઓના દિકગુણોત્તરો $(a_1, b_1, c_1)$ અને $(a_2, b_2, c_2)$ હોય,તો તે રેખાઓ પરસ્પર લંબ હોય જો $a_1 a_2 + b_1 b_2 + c_1 c_2 = 0$ થાય.
કિંમતો મૂકતા: $(2)(1) + (1)(-2) + (1)(0) = 2 - 2 + 0 = 0.$
દિકગુણોત્તરોના ગુણાકારનો સરવાળો $0$ હોવાથી,રેખા $OA$ એ રેખા $BC$ ને લંબ છે.

Explore More

Similar Questions

રેખાઓ $\frac{x - 6}{1} = \frac{y - 2}{-2} = \frac{z - 2}{2}$ અને $\frac{x + 4}{3} = \frac{y}{-2} = \frac{z + 1}{-2}$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

રેખા $\frac{x+3}{-3}=\frac{y-1}{1}=\frac{z-5}{5}$ ને સમતલીય હોય તેવી રેખા કઈ છે?

જો રેખાઓ $\frac{x-1}{2}=\frac{y+2}{3}=\frac{z-1}{4}$ અને $\frac{x-3}{1}=\frac{y-k}{2}=\frac{z}{1}$ એકબીજાને છેદે,તો $k$ ની કિંમત શોધો.

ધારો કે $L$ એ રેખા $\frac{x+1}{2}=\frac{y+1}{3}=\frac{z+3}{6}$ છે અને $S$ એ $L$ પરના તમામ બિંદુઓ $(a, b, c)$ નો ગણ છે,જેનું બિંદુ $P(-1, -1, -9)$ થી અંતર $7$ છે. તો $\sum_{(a,b,c)\in S} (a+b+c)$ ની કિંમત શોધો:

બિંદુ $({x_1}, {y_1}, {z_1})$ નું રેખા $\frac{{x - {x_2}}}{l} = \frac{{y - {y_2}}}{m} = \frac{{z - {z_2}}}{n}$ થી અંતર,જ્યાં $l, m, n$ એ રેખાના દિક્કોસાઇન છે,તે નીચે મુજબ છે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo