રેખા $\frac{x+3}{-3}=\frac{y-1}{1}=\frac{z-5}{5}$ ને સમતલીય હોય તેવી રેખા કઈ છે?

  • A
    $\frac{x+1}{1}=\frac{y-2}{2}=\frac{z-5}{5}$
  • B
    $\frac{x+1}{-1}=\frac{y-2}{2}=\frac{z-5}{5}$
  • C
    $\frac{x+1}{-1}=\frac{y-2}{2}=\frac{z-5}{4}$
  • D
    $\frac{x-1}{-1}=\frac{y-2}{2}=\frac{z-5}{5}$

Explore More

Similar Questions

રેખાઓ $\frac{x-3}{2}=\frac{y-2}{3}=\frac{z-1}{-1}$ અને $\frac{x+3}{2}=\frac{y-6}{1}=\frac{z-5}{3}$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

રેખાઓ,જેના સદિશ સમીકરણો $\vec{r}=(1-t) \hat{i}+(t-2) \hat{j}+(3-2 t) \hat{k}$ અને $\vec{r}=(s+1) \hat{i}+(2 s-1) \hat{j}-(2 s+1) \hat{k}$ છે,તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

$(5, 1, 6)$ અને $(3, 4, 1)$ માંથી પસાર થતી રેખા $ZX$-સમતલને જ્યાં છેદે તે બિંદુના યામ શોધો.

$P(1, 2, 3)$ અને $Q(2, 3, 4)$ માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ શું છે?

ધારો કે $P$ એ બિંદુ $(10, -2, -1)$ છે અને $Q$ એ બિંદુ $R(1, 7, 6)$ માંથી બિંદુઓ $(2, -5, 11)$ અને $(-6, 7, -5)$ માંથી પસાર થતી રેખા પર દોરેલા લંબનો લંબપાદ છે. તો રેખાખંડ $PQ$ ની લંબાઈ .......... જેટલી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo