સાબિત કરો કે વિકલ સમીકરણ $\left(1+e^{\frac{x}{y}}\right) dx+e^{\frac{x}{y}}\left(1-\frac{x}{y}\right) dy=0$ એ સમપરિમાણીય સમીકરણ છે અને તેનો ઉકેલ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ સમીકરણ: $\left(1+e^{\frac{x}{y}}\right) dx+e^{\frac{x}{y}}\left(1-\frac{x}{y}\right) dy=0$
$\Rightarrow \frac{dx}{dy} = \frac{-e^{\frac{x}{y}}\left(1-\frac{x}{y}\right)}{1+e^{\frac{x}{y}}} = F(x, y)$
અહીં $F(\lambda x, \lambda y) = \frac{-e^{\frac{\lambda x}{\lambda y}}\left(1-\frac{\lambda x}{\lambda y}\right)}{1+e^{\frac{\lambda x}{\lambda y}}} = F(x, y) = \lambda^0 F(x, y)$,તેથી આ સમીકરણ સમપરિમાણીય છે.
ધારો કે $x = vy$,તો $\frac{dx}{dy} = v + y\frac{dv}{dy}$.
સમીકરણમાં કિંમત મૂકતા:
$v + y\frac{dv}{dy} = \frac{-e^v(1-v)}{1+e^v}$
$y\frac{dv}{dy} = \frac{-e^v + ve^v}{1+e^v} - v = \frac{-e^v + ve^v - v - ve^v}{1+e^v} = \frac{-(v+e^v)}{1+e^v}$
ચલને અલગ કરતા:
$\frac{1+e^v}{v+e^v} dv = -\frac{dy}{y}$
બંને બાજુ સંકલન કરતા:
$\int \frac{1+e^v}{v+e^v} dv = -\int \frac{1}{y} dy$
$\log(v+e^v) = -\log y + \log C = \log\left(\frac{C}{y}\right)$
$v+e^v = \frac{C}{y}$
$v = \frac{x}{y}$ મૂકતા:
$\frac{x}{y} + e^{\frac{x}{y}} = \frac{C}{y}$
$x + ye^{\frac{x}{y}} = C$

Explore More

Similar Questions

નીચે આપેલ વિકલ સમીકરણ ઉકેલો:
$\frac{x dy}{dx} = y + \sqrt{x^2 + y^2}$

વિકલ સમીકરણ $x y^{\prime} = 2 x e^{-y / x} + y$ નો ઉકેલ શોધો.

$y^2 dx + (x^2 - xy + y^2) dy = 0$ નો વ્યાપક ઉકેલ શોધો:

ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $x \tan \left(\frac{y}{x}\right) d y=\left(y \tan \left(\frac{y}{x}\right)-x\right) d x$ નો ઉકેલ છે,જ્યાં $-1 \leq x \leq 1$ અને $y\left(\frac{1}{2}\right)=\frac{\pi}{6}$ છે. તો ઉપરના અર્ધતલમાં વક્રો $x=0$,$x=\frac{1}{\sqrt{2}}$ અને $y=y(x)$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

કયું/કયા વિધાન સાચું/સાચા છે તે ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo