ખોટી જોડ પસંદ કરો.
ક્રાય $I Ab -$ કોને બોરર
બીટી ટોક્સિન - બીટલ
ક્રાય $I Ac -$ કોટન બોલવોર્મ
ક્રાય $IIAc -$ કોટન બોલવોર્મ
અલગ જોડી ઓળખાવો.
બેસિલસ ક્ષુરિગિએન્સિસ દ્વારા સ્ફટીકીય પ્રોટીનનું સંશ્લેષણ ક્યારે શરૂ થાય છે
નીચેનામાંથી કયું એન્ટિબાયોટીક માટે સાચું નથી?
$Bt$ ......... પ્રત્યે પ્રતિરોધક છે.
બીજમાં રહેલ નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પ્રક્રિયા :