અલગ જોડી ઓળખાવો.
રસી - રોગ પ્રતિકાર વિદ્યા
ઈકો ડીગ્રેડેશ - કીટનાશક
સૂર્ય ઊર્જા રૂપાંતરણ - કીટ નિયંત્રણ
પુનઃ સંયોજીત $DNA -$ જૈવતકનીકી
ક્યાં ભારતીય છોડને પેટન્ટ કરવા માટે પશ્ચિમી રાષ્ટ્રો દ્વારા તેમનાં વ્યવસાયીક હેતુ માટે પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં?
બીઅર ......માંથી મેળવાય છે.
$GEAC$ નું પુરૂ નામ જણાવો.
પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?
બીજમાં રહેલ નાના ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમ પર ઉછેર કરવાની પ્રક્રિયા :