અસંગત જોડી જણાવો (આંતરજાતીય આંતરક્રિયા)
જાતિ $A$ $\quad\;$જાતિ $B$ $\quad$આંતરક્રિયા
$+$$\quad$$+$$\quad$પરસ્પર્તા
$+$$\quad$$-$$\quad$પરોપજીવી
$+$$\quad$$+$$\quad$સહભોજિતા
$+$$\quad$$-$$\quad$પરભક્ષણ
કઈ વનસ્પતિ પરાગનયન માટે પોતાની રચનામાં લીંગીકપટ દર્શાવે છે ?
હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .
તૃણાહારી વિરૂધ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોધ કરો.
નીચેની કઈ લાક્ષણીક્તા એ બંને સજીવોમાં થતી આંતરક્રિયાને નુકશાન સ્વરૂપે દર્શાવે છે ?
નીચેની આકૃતિ ઓળખો.