સાચું વિધાન પસંદ કરો.
પ્રદેહનાં બિજાંડ છિદ્રીય છેડા તરફ આવેલ બે કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વિકસે છે.
$MMC$ એ નાનો કોષ છે જેમા ઘટ્ટ કોષરસ છે.
મહાબીજાણુમાતૃકોષ અર્ધીકરણ ની ક્રિયામાંથી પસાર થાય છે.
અર્ધીકરણની ક્રિયાના પરિણામ સ્વરૂપ બે મહાબીજાણુ બને છે.
ભ્રૂણપુટનો આા કોષ સૌથી મોટો કોષ છે.
નીચેની આકૃતિમાં નિર્દેશીત ભાગ $X$ નું નિર્માણ કોણ કરે ?
આવૃતબીજધારીમાં ભ્રૂણપૂટ ..... માંથી નિર્માણ પામે છે.
કયા કોષો ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે?
પરાગનલિકાને સહાયક કોષમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે?