નીચેનામાંથી ઉષ્મા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
ઉષ્માએ પદાર્થ દ્વારા ગ્રહણ થાય છે.
ઠંડાં પાણી કરતાં ગરમ પાણીમાં ઉષ્મા વધારે હોય છે.
ઉષ્માએ ઉર્જા છે જે તાપમાનના તફાવતના કારણે વહે છે.
ઉપરના બધા જ
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલી છે. તેમની જાડાઈ $2.0\,\, cm$ અને $5.0 \,\,cm$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $-20°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $20°C$ છે. જ્યારે તેમની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $2:5$ હોય તો સંપર્કમાં રહેલી સપાટીનું તાપમાન ........ $^oC$ શોધો.
સમાન લંબાઇ ધરાવતા બે સળિયા $A$ અને $B$ ની ઉષ્મા વાહકતા $ 300\;W/m{\;^o} C $ અને $ 200\;W/m{\;^o} C $ છે.તો સંપર્ક સપાટીનું તાપમાન ...... $^oC$ હશે .
તળાવની ઉપરની સપાટીનું તાપમાન $2^{\circ} C$ છે તો તેના તળીયાનું તાપમાન ............ $^{\circ} C$ હોય
શિયાળામાં ઉનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઉનના કપડાં ....
આકૃતિ $2$ માં ઉષ્માનું વહન $12 sec$ માં થાય, તેટલી જ ઉષ્માનું વહન આકૃતિ $1$ માં થતાં ...... $\sec$ સમય લાગે ?