યોગ્ય સમૂહ પસંદ કરો.
છોડ | અંગો | કાર્યો |
વેન્ડા | સોટીમૂળ | ભેજશોષક |
જાસ્મીન | ભૂસ્તારિકા | પ્રકાશસંશ્લેષિત |
અનાનસ | ચૂસક | પ્રચાર |
નેપેનથસ | પર્ણટોચ | પ્રકાશસંશ્લેષિત |
પેટ્રોલિયમ વનસ્પતિઓનું કુળ કયું છે?
નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
જાળીદાર શીરાવિન્યાસ દ્વિદળીના લક્ષણો છે પરંતુ કેટલાક એકદળીમાં પણ આ વિન્યાસ જોવા મળે છે જેમ કે,
તુલસીમાં પુષ્પવિન્યાસનો પ્રકાર કયો છે?
.........માં અનુક્રમે બીજપત્ર અને બીજચોલ ખાદ્ય ભાગો છે.