યુફોર્નિયામાં આવેલ માંસલ નળાકાર રચના જે હરિતદ્રવ્ય ધરાવે છે તેને શું કહેવામાં આવે છે ?

  • A

    મૂળ 

  • B

    ફળ 

  • C

    પર્ણ 

  • D

    પ્રકાંડ

Similar Questions

નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતર નથી?

....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.

બટાટાને પ્રકાંડ કહે છે, કારણ કે ......

યુફોર્બીયા એ પ્રકાંડનું કયા કાર્ય માટેનું રૂપાંતર છે?

આદુ એ .......છે.