મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
કિરણો અને તંતુઓની હાજરી
વાહિનીઓ અને મૃદુતકની ગેરહાજરી
મૃત અને અવાહક ઘટકોની હાજરી
નાશકજીવ અને રોગકારકોની સહજ અસર થાય તેવું.
હવાછિદ્રોનાં પૂરક કોષો ........માંથી વિકસે છે.
..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.
મધ્યકાષ્ઠ શા માટે પાણીનું વહન કરી શકતું નથી?
વનસ્પતિમાં વાર્ષિક વલયો શું દર્શાવે છે?
નીચેની અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ શું છે ?