વાહિએધાની પર્યાવરણીય ક્રિયાશીલતા ઉપર નીચેનાં તમામ કારકો અસર કરે છે, સિવાય કે

  • A

    વનસ્પતિનું ભૌગોલીક સ્થાન

  • B

    સાપેક્ષ ભેજ અને તાપમાન

  • C

    પ્રકાશ અવધિ અને પાણી પુરવઠો

  • D

    પર્ણની ગોઠવણ 

Similar Questions

બધી પેશીઓનો સમાવેશ કરતી છાલ ..........છે.

..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.

અંતઃછાલ મુખ્યત્વે શાની બનેલી છે?

મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ વિશે સમજૂતી આપો.

ત્વક્ષૈધા વિશે સમજૂતી આપો.