$DNA$ કુંતલ પર રહેલ માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને ..... કહે છે.

  • A

    સ્વયંજનન

  • B

    ભાષાંતર

  • C

    પ્રત્યાંકન

  • D

    ઉપરના બધા જ

Similar Questions

ગ્રિફિથ અસરના પ્રયોગનું મુખ્ય તારણ ક્યું છે ?

$RNA$ પોલિમરેઝ $DNA$ માં કયાં જોડાય છે?

મોટા ભાગનાં બિન સામાન્ય બેઝ $tRNA, T \Psi C$ લૂપમાં છે જે

એક જનીન અને એક ઉત્સેચક પૂર્વધારણા ...... દ્વારા અપાઈ હતી.

રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે ક્યાં સંશ્લેષણ પામે છે?

  • [AIPMT 2012]