નીચેના સમીકરણને અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો અને અક્ષો પરના તેના અંતઃખંડો શોધો: $3x + 2y - 12 = 0$.

  • A
    $x$-અંતઃખંડ = $4$,$y$-અંતઃખંડ = $6$
  • B
    $x$-અંતઃખંડ = $6$,$y$-અંતઃખંડ = $4$
  • C
    $x$-અંતઃખંડ = $-4$,$y$-અંતઃખંડ = $6$
  • D
    $x$-અંતઃખંડ = $4$,$y$-અંતઃખંડ = $-6$

Explore More

Similar Questions

$2x + 6y + 7 = 0$ ને સમાંતર હોય અને યામ અક્ષો વચ્ચે $10$ લંબાઈનો અંતઃખંડ બનાવતી રેખાઓની સંખ્યા કેટલી છે?

$A(3, 2)$ માંથી પસાર થતી એક સીધી રેખાનો ઢાળ $3/4$ હોય,તો તે જ રેખા પરના $A$ થી $5$ એકમ દૂર આવેલા બે બિંદુઓના યામ શોધો.

સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં,પાયા $BC$ પરના બિંદુઓ $B$ અને $C$ ના યામ અનુક્રમે $(1, 2)$ અને $(2, 1)$ છે. જો રેખા $AB$ નું સમીકરણ $y = 2x$ હોય,તો રેખા $AC$ નું સમીકરણ શું હશે?

તે રેખાનું સમીકરણ મેળવો કે જેના પર ઉગમબિંદુમાંથી દોરેલ લંબ $x$-અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે અને તે રેખા અક્ષો સાથે $\frac{50}{\sqrt{3}}$ ક્ષેત્રફળનો ત્રિકોણ બનાવે છે.

Difficult
View Solution

બિંદુ $(2,2)$ માંથી પસાર થતી અને અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો $9$ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo