નીચેના વિધાનો ધ્યાનપૂર્વક વાંચો.
$a.$ સામાન્ય રીતે smack' તરીકે ઓળખાતું હેરોઈન,મોર્ફીનનાં એસીટાઈલેશન દ્વારા મળે છે.
$b.$ Papaver somniferum નાં ક્ષીર (latex) માંથી કોકેઈન મળે છે.
$c.$ ડોપામાઈન એક ઉત્તેજક ચેતાપ્રેષક દ્રવ્ય છે
$d.$ મોર્ફીન એક અસરકારક સડેટીવ અને દર્દશામક છે
બંને સાચાં વિધાનો ધરાવતું વિકલ્પ પસંદ કરો.
$(a) \;\& \;(b)$
$(b) \;\& \;(c)$
$(c) \;\& \;(d)$
$(a) \;\& \;(d)$
નીચે આપેલ પૈકી કયો ભૌતિક અંતરાય આપણા શરીરમાં પ્રવેશતા સૂક્ષ્મજીવોને અટકાવે છે ?
એન્ટી-હિસ્ટેમાઈન, એડ્રીનાલીન અને સ્ટીરોઈટ્સ $....$ નાં ચિહ્નો ઓછાં કરે છે.
રોગો અને રોગકારક સજીવોની યોગ્ય જોડ જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ અમીબીયાસીસ | $(i)$ ટ્રીપોનેમા પેલીડમ |
$(b)$ ડીપ્થેરિયા | $(ii)$ ફક્ત જંતુરહિત ખોરાકનો ઉપયોગ |
$(c)$ કોલેરા | $(iii)$ $DT$ રસી |
$(d)$ સીફીલસ | $(iv)$ ઓરલ રીહાઈડ્રેશન થેરોપીનો ઉપયોગ |
$MHC - II$ complex સાથે નીચેનામાંથી કયો કોષ જોડાણ દર્શાવે છે?
તમાકુ ધુમ્રપાન કરવાથી સામાન્ય રીતે કયો રોગ થાય છે?