એન્ટી-હિસ્ટેમાઈન, એડ્રીનાલીન અને સ્ટીરોઈટ્સ $....$ નાં ચિહ્નો ઓછાં કરે છે.
ફુગજન્ય રોગ
વાઈરલ રોગ
એલર્જી
હેલ્મીસ્થીક રોગો
નીચેનામાંથી કઈ રોગોની જોડ વાઇરસથી થાય છે ?
'ફાધર ઓફ સર્જરી' તરીકે કોણ જાણીતા છે?
મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?
નીચેના પૈકી $T-$ લસિકાકણોનો કયો પ્રકાર નથી?