તમાકુ ધુમ્રપાન કરવાથી સામાન્ય રીતે કયો રોગ થાય છે?
રૂધિર કેન્સર
ફેફસાનું કેન્સર
સ્વાદુપિંડનું કેન્સર
અસ્થિનું કેન્સર
નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?
માનવમાં સૌથી વધુ લસિકાગાંઠ ક્યાં જોવા મળે છે ?
નાના મગજના ચેતાકોષો પર કાર્ય કરતું પીડાનાશક ઔષધ કયું છે?
નીચે દર્શાવેલ કયું તત્ત્વ આલ્કલોઇડ છે?
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને જણાવો કે કેટલા વિધાન સાચા છે?
$(1)$ ટાઈફોઈડ એ સામાન્ય રીતે $1\,-\,3$ અઠવાડીયા સેવનકાળ ધરાવે છે.
$(2)$ ન્યુમોસીસ્ટ ફૂગ એ $AIDS$ ના દર્દીમાં ન્યૂમોનીયા થવા જવાબદાર છે
$(3)$ એકાએક નશાકારક પદાર્થોને છોડવાથી વિડ્રોઅલ સીન્ડ્રોમ થાય છે.
$(4)$ કેન્સરમાં એક સાથે બધી સારવાર આપી શકાય છે.
$(5)$ રમતવીરો પોતાની ક્ષમતા વધારવા સ્ટીરોઈડનો ઉપયોગ કરે છે?