નીચેના વાક્યો વાંચો
$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.
$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.
$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.
$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.
સાચા વિધાનો યુક્ત વિકલ્પ
$2$ અને $4$
$1$ અને $3$
$3$ અને $4$
$1$ અને $2$
ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.
$CO$ નુકશાનકારક છે. કારણ કે .....
ભારત સરકારનો પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? $OPV$ શું છે ? શા માટે એવું કહેવાય છે કે ભારત હજુ સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે ?
હાથીપગામાં પુખ્ત કૃમિ કેટલા સમય જીવે છે ?
એન્ટીનમ દ્વારા સર્પદંશની સારવાર $...$ નું ઉદાહરણ છે?