ઍલર્જન પ્રત્યે વધુ સંવેદનશીલતા તે ................ સાથે સંકળાયેલ છે.
પ્રતિકારક કાર્યવિધિમાં એબરેન્ટ કાર્ય
હયાત તાપમાનમાં વધારો
વ્યક્તિની ઉંમરમાં વધારો.
ખોરાકની ટેવો
કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?
નીચેનામાંથી સંગત રચનાને જૂદી પાડો.
સાઇઝોગોની એટલે શું ?
આપેલામાંથી સંગત ઘટનાને ઓળખો
માનવશરીરના કયા ભાગમાં પ્લાઝમોડીયમ સાઈઝોન્ટ તબકકો જોવા મળે છે?